મેરી માટી, મેરા દેશ અભિયાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ તૈયારીઓની સમીક્ષા કરતા સાંસદ શ્રી પૂનમબેન માડમ

        વસુધા વાટિકામાં સ્વાતંત્રતા સેનાની, શહીદોની તકતી પણ મૂકવામાં આવશે.ગામેગામ યોજનારા આ કાર્યક્રમ દરમિયાન વીરોને વંદન કરવા સાથે તેમના પરિવારજનોનું બહુમાન પણ કરવામાં આવશે. સાથે, હર ઘર તિરંગા અભિયાન પણ ચલાવવામાં આવશે. બેઠકમાં મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, ધારાસભ્ય સર્વ શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી … Continue reading મેરી માટી, મેરા દેશ અભિયાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ તૈયારીઓની સમીક્ષા કરતા સાંસદ શ્રી પૂનમબેન માડમ