Samay Sandesh News
ગુજરાતરાજકોટ

યુક્રેન માં ગુજરાતના અનેક વિદ્યાર્થી ઓ ફસાયા

  • ધોરાજી મોટી પરબડી ગામ
  • ધોરાજીના મોટી પરબડી ગામનો અજય બાબરીયા એ યુક્રેન માંથી રોમાનીયામાં શરણ લીધું
  • યુક્રેન ની સ્થિતિ ગંભીર થતા તેવો રોમાનીયા જાવા નિકયા હતા
  • રોમાનીયા તેવો સખ્ત યાતના વેઠી ને પહોંચ્યાં હતા
  • માઇનસ 3 થી 5 ડિગ્રી તાપમાનમાં યાતના ભોગવી ને રોમાનીયા પહોંચ્યા હતા
  • 3 દિવસ અને 4 રાતની મુસાફરી 15 કિલોમીટર પગપાળા ચાલીને રોમાનિયા પહોંચ્યા.

  • રોમાનીયા માં પ્રવેશ કરતા પહેલા માઈનાસ 3 ડિગ્રી તાપમાન માં ભૂખ્યા તરસ્યા ત્રણ દિવસ સુધી ઉભા રહેવું પડ્યું
  • છેલ્લા ત્રણ વર્ષ થી અજય બાબરીયા યુક્રેન માં MBBS નો અભ્યાસ કરે છે
  • મીડિયા સાથે ની વાત માં અજય બાબરીયા એ હાલ સુરક્ષિત હોવાનો જણાવ્યું
  • અભય એ કહ્યું હાલ યુક્રેન ની સ્થિતિ ખુબજ ગંભીર
  • વિદ્યાર્થીઓ ને યુક્રેન છોડી અને અન્ય દેશ ની બોર્ડર કરીશ કરવામાં ભારે હાલાકી થાઈ છે અભય બાબરીયા
  • યુક્રેન માં ફસાયા હતા ત્યારે ઇન્ડિયન એમ્બેસી દ્વારા કોઈ મદદ મળી નથી
  • યુક્રેન માં ATM માં લાંબી લાઇન હોવાને કારણે પૈસા ઉપાડવામાં પણ ખુબજ તકલીફ નો સામનો કરવો પડ્યો

  • ઇન્ડીયન એમ્બેસી એ યુક્રેન બહાર નીકળી ગયેલ વિદ્યાર્થીઓ ને તમામ સુવિધા પૂરી પાડી
  • યુક્રેન માં ફસાયેલ લોકો ને ઇન્ડિયન એમ્બેસી દ્વારા કોઈ મદદ નથી મળી રહી
  • અજય ટરનો પિક સિટીની યુનિવર્સિટી માં MBBS નો અભ્યાસ કરે છે
  • અજય નો પરિવાર ચિંતિત બન્યો
  • અજય ના પરિવાર ની સરકાર સમક્ષ માંગ કે તાત્કાલિક અજય ને ઇન્ડિયા લઈ આવા ની સરકાર વ્યવસ્થા કરે
  • અજય ના પિતા ખેતી કરી અને એમનું ગુજરાન ચલાવે છે
  • અજયના પિતા અને માતા ખુબજ ચિંતામાં
  • અજય સુરક્ષિત ઘરે આવે તેવી પ્રાર્થના

Related posts

છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણમાસના બીજા સોમવારે વહેલી સવારથી જ ભક્તોની જામી ભીડ

samaysandeshnews

Health : જામનગરની જીજી હોસ્પિટલમાં 8 કરોડનું નવું MRI મશીન લોન્ચ કરાયુ.

samaysandeshnews

Election: અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કલ્પના ગઢવીએ MCMC સેન્ટરની મુલાકાત લીધી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!