[ad_1]
વડાપ્રધાનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)ની રેલવે લાઈનમાં પહેલા વરસાદમાં 32 કિમીના અંતરે 22 જગ્યા પર માટી ધસી પડી છે. ચાંણોદથી કેવડિયા વચ્ચેના રેલવે ટ્રેક(railway line)ની માટી ધસી પડતા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.
[ad_2]
Source link