Samay Sandesh News
કચ્છગુજરાત

રાપર તાલુકાના કારુડા ગામ ની પ્રાથમિક શાળા ના શિક્ષકો નો અનોખો ચકલી પ્રેમ

રાપર તાલુકાના કારુડા ગામ ની પ્રાથમિક શાળા ના શિક્ષકો નો અનોખો ચકલી પ્રેમ

રાપર આજના સમય મા ઘરે ઘરે જાણીતું પક્ષી એટલે ચકલી આ નાના પક્ષી પર અનેક કાવ્યો લખવા મા આવ્યા છે ત્યારે છેલ્લા બે દશકા થી મોબાઇલ ટાવર ના તરંગો અને રાસાયણિક દવાઓ ના લીધે ચકલી નામશેષ થવા ની અણી પર હતી ત્યારે સામાજિક સંગઠનો અને પક્ષી પ્રેમીઓ એ આ રુપકડાં નાનકડા એવી ચકલી ને બચાવવા માટે દર વર્ષે વીસ માર્ચે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે

ત્યારે આજે આ નાનકડી એવી ચકલી ની ચીં ચીં ગુંજી રહી છે ત્યારે હાલ ઘરો ઘર ચકલી ઘર લાગી રહયા છે ત્યારે આજે રવિવારે રજા નો દિવસ હતો છતા પણ કારૂડા પ્રા શાળા માં વિશ્વ ચકલી દિવસ ૨૦ માર્ચ ની ઉજવણી રૂપે  શાળા માં આવતી હોળી ધુળેટી ની રજા ઓ ધ્યાન માં રાખી બે દિવસ પહેલા ચકલી દિવસ ની ઉજવણી ના ભાગરૂપે કારૂડા  પ્રા શાળા ના આચાર્ય શ્રી સુરેશભાઈ , શાળા પરિવાર તથા શાળા ના બાળકો દ્વારા  પશુ પંખી માટે માટીના કુંડા બાંધવામાં આવ્યા હતા અને શાળા ના મેદાન માં ચકલી ઓ માટે માટીના ચકલીઘર બાંધવામાં આવ્યા હતા. વિશ્વ ચકલી દિવસ નિમિતે કારૂડા ગ્રામજનો અને બાળકો ને માટીના પાણી માટે કુંડા અને ચકલીઘર બનાવવા માટે માહિતી આપવામાં આવી જેના સંદર્ભે આજે કારૂડા ગામ ના નવયુવાનો અને બાળકો દ્વારા ચકલી માટે ઘરે પાણી ના કુંડા અને ચણ માટે પણ કુંડા બાંધવામાં આવ્યા હતા. ગામ ના યુવાન અને શાળાના બાળકો ની આ કામગીરી ની શાળા ના આચાર્યરાપર તાલુકાના કારુડા ગામ ની પ્રાથમિક શાળા ના શિક્ષકો નો અનોખો ચકલી પ્રેમ રાપર આજના સમય મા ઘરે ઘરે જાણીતું પક્ષી એટલે ચકલી આ નાના પક્ષી પર અનેક કાવ્યો લખવા મા આવ્યા છે

ત્યારે છેલ્લા બે દશકા થી મોબાઇલ ટાવર ના તરંગો અને રાસાયણિક દવાઓ ના લીધે ચકલી નામશેષ થવા ની અણી પર હતી ત્યારે સામાજિક સંગઠનો અને પક્ષી પ્રેમીઓ એ આ રુપકડાં નાનકડા એવી ચકલી ને બચાવવા માટે દર વર્ષે વીસ માર્ચે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે આ નાનકડી એવી ચકલી ની ચીં ચીં ગુંજી રહી છે ત્યારે હાલ ઘરો ઘર ચકલી ઘર લાગી રહયા છે

ત્યારે આજે રવિવારે રજા નો દિવસ હતો છતા પણ કારૂડા પ્રા શાળા માં વિશ્વ ચકલી દિવસ 20 માર્ચ ની ઉજવણી રૂપે  શાળા માં આવતી હોળી ધુળેટી ની રજા ઓ ધ્યાન માં રાખી બે દિવસ પહેલા ચકલી દિવસ ની ઉજવણી ના ભાગરૂપે કારૂડા  પ્રા શાળા ના આચાર્ય શ્રી સુરેશભાઈ , શાળા પરિવાર તથા શાળા ના બાળકો દ્વારા  પશુ પંખી માટે માટીના કુંડા બાંધવામાં આવ્યા હતા અને શાળા ના મેદાન માં ચકલી ઓ માટે માટીના ચકલીઘર બાંધવામાં આવ્યા હતા.વિશ્વ ચકલી દિવસ નિમિતે કારૂડા ગ્રામજનો અને બાળકો ને માટીના પાણી માટે કુંડા અને ચકલીઘર બનાવવા માટે માહિતી આપવામાં આવી જેના સંદર્ભે આજે કારૂડા ગામ ના નવયુવાનો અને બાળકો દ્વારા ચકલી માટે ઘરે પાણી ના કુંડા અને ચણ માટે પણ કુંડા બાંધવામાં આવ્યા હતા .

કારુડા પ્રા શાળા આચાર્ય  સુરેશભાઈ ,  રાજેન્દ્ર સિંહ વાઘેલા, હસમુખભાઈ પરમાર, પટેલ રાગીણી બેન પટેલ હેતલબેન શાળા ના ૧૩૯ વિદ્યાર્થી ઓ એ ચકલી બચાવવા માટે કામગીરી  કરી હતી રાપર થી ૧૧ km ના અંતરે આવેલું નાનકડા કારુડા મા કોલી સમાજની વસ્તી ધરાવતું ગામડું છે .. ગામ ના યુવાન અને શાળાના બાળકો ની  આ પર્યાવરણ ની કામગીરી અને ચકલી બચાવવા ની કામગીરી ને ગામલોકો એ બિરદાવી હતી કારુડા પ્રાથમિક શાળામાં વૃક્ષો  ની શિતળતા અને પક્ષીઓના કલરવ થી ગુંજી ઉઠતી આ શાળાના વિદ્યાર્થીઓ આનંદિત બની પર્યાવરણ ને લગતી સુંદર કામગીરી કરી રહ્યા છે – મહેશ રાજગોર

Related posts

પાટણમાં ભાજપ દ્ધારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

samaysandeshnews

રણજીત સાગર રોડ લાલપુર બાયપાસ નજીક ગણેશ મંદિર પાસે લાખોટા માં પાણી ઠલવતી કેનાલમાં ગાય ખાબકી

samaysandeshnews

પાટણ જીલ્લા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!