Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું એરફોર્સ જામનગર ખાતે ઉષ્માભર્યું સ્વાગત

રાષ્ટ્રપતિ શ્રી આઈ. એન. એસ વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત કરશે

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે ત્યારે એરફોર્સ જામનગર ખાતે આવી પહોંચતા તેઓનું સ્વાગત અને ઉષ્માપૂર્ણ અભિવાદન ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, સાંસદ શ્રી પૂનમબેન માડમ, જામનગરના મેયર શ્રી બીનાબેન કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજ માન. રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ આઈ. એન. એસ વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત કરશે
આ પ્રસંગે કલેકટરશ્રી ડો. સૌરભ પારઘી, અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેએ પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કર્યું હતું

Related posts

શિક્ષણ: બાળ સાહિત્યના 35 થી વધુ પુસ્તકોનું સર્જન કરી બાળકોનાં હૃદય સુધી પહોંચેલા શિક્ષક શ્રી કિરીટભાઈ ગોસ્વામી

cradmin

લોખંડ સ્ટીલના વેપારીઓને ટાર્ગેટ બનાવી વિશ્વાસઘાત કરી લોખંડની ખીલાસળી ભરેલ ટ્રક સાથે.રૂ ૯૮૪,૧૦૦ ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડી જુનાગઢ સી ડીવીઝન

samaysandeshnews

ક્રાઇમ: વધુ એક NEET ઉમેદવારે આત્મહત્યા કરી, 9 મહિનામાં 26મી ઘટના

cradmin

Leave a Comment

error: Content is protected !!