Samay Sandesh News
ગુજરાત

રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી માટે PM મોદીને અપાયું આમંત્રણ, જુઓ વીડિયો

[ad_1]

રુપાણી સરકાર (Rupani Government)નાં 5 વર્ષ પૂરા થવા પર રાજય સરકાર 9 દિવસ ઉજવણી (celebration) કરવાની છે. પહેલી ઓગષ્ટથી 9 ઓગષ્ટ સુધી રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે અને પાંચ વર્ષની ઉજવણીને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( Prime Minister Modi) ને આમંત્રણ આપવામાં આવ્યુ છે.  કોઈ પણ એક દિવસના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી પ્રધાનમંત્રી જોડાય તેવી સરકારની ઇચ્છા છે. પાંચ વર્ષની ઉજવણી માટે કેબિનેટમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી છે.

[ad_2]

Source link

Related posts

Gujarat Corona Cases Updates 23 Cases Of Corona Reported In Last 24 Hours 

cradmin

“આઝાદી કા અમૃત મહોત્સવ” થીમ પર 2 ઓકટોબરે નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા યોજાશે

samaysandeshnews

 પાટણ જળશક્તિ અભિયાન-2022નો મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના હસ્તે શુભારંભ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!