Latest News
સ્વ. વિજય રૂપાણીની અંતિમયાત્રા પર વિવાદ: પરિવાર પાસેથી ખર્ચ વસૂલ્યો હોવાના દાવા સામે રાજકીય ભૂકંપ મુંબઈમાં ઐતિહાસિક જૈન રથયાત્રા : વિશ્વશાંતિ, શ્રદ્ધા અને એકતાનો અનોખો મહોત્સવ ✨ નાગપુરમાં વિકાસનો નવો માઇલસ્ટોન: રૂ. 191 કરોડના ખર્ચે જ્ઞાનયોગી ડૉ. શ્રીકાંત જીચકર ફ્લાયઓવરનું લોકાર્પણ, ટ્રાફિક જામ અને અકસ્માતોથી રાહત શ્રીરામકથા મહોત્સવમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરી: મોરારીબાપુની વાણીમાં સંયમ, બલિદાન અને તપસ્યાનો સંદેશ અનન્યા પાંડેનો ગ્લૅમરસ અવતાર: ડિઝાઇનર ગાઉનમાં છવાઈ ગયેલી યુવા સ્ટાર યવતમાળમાં ‘આદિ કર્મયોગી અભિયાન’ અને વિકાસ કાર્યોનો ભવ્ય ઉદ્ઘાટન: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં લોકકલ્યાણનો મંગલપ્રયાસ

જનજાહર સ્થળે તીન પત્તી રમતા ૬ આરોપીઓ ઝડપાયા: રૂ. ૩૩,૩૪૦નો મુદામાલ જપ્ત

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટાવડીયા ગામમાં જાહેરમાં “તીન પત્તી – રોન પોલીસ” નામનો જુગાર રમાડતા અને રમતા હતા તેવા આરોપીઓ સામે પોલીસ દ્વારા ઝડપી પાડવા માટે રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ ૬ શખ્સો ઝડપાયા હતા તથા તેમની પાસેથી મુદામાલ તરીકે રોકડ રકમ અને જુગાર સામગ્રી મળી કુલ રૂપિયા ૩૩,૩૪૦ કબજે કરવામાં આવ્યા છે.

ઘટના વિગતઃ

તારીખ 08/06/2025ના રોજ સાંજના લગભગ 4:30 કલાકે, પોલીસ કોન્ટેબલ શ્રી અશોકભાઇ બાબુભાઇ ગાગીયા (જામજોધપુર પોલીસ પોસ્ટ, જી. જામનગર) એ મળેલ ચોક્કસ બાતમીના આધારે મોટાવડીયા ગામના વાડી વિસ્તારમાં દરોડો કર્યો હતો. રેડ દરમિયાન નીચે મુજબના વ્યક્તિઓ જાહેરમાં જુગાર રમતા પકડાયા:

આરોપીઓનાં નામ અને વિગત:

  1. વજશીભાઇ અરજણભાઇ કરંગીયા
    જાતિ: આહિર | ઉંમર: ૬૩ વર્ષ
    ધંધો: ખેતી | રહેવાસ: મોટાવડીયા ગામ, વાડી વિસ્તાર, તા. જામજોધપુર, જી. જામનગર

  2. ભોજાભાઇ રામાભાઇ બડીયાવદરા
    જાતિ: આહિર | ઉંમર: ૪૦ વર્ષ
    ધંધો: ખેતી | રહેવાસ: મોટાવડીયા ગામ, હર્ષદ માતાના મંદિર પાસે, તા. જામજોધપુર, જી. જામનગર

  3. ડાડુભાઇ સુમાતભાઇ કરંગીયા
    જાતિ: આહિર | ઉંમર: ૬૨ વર્ષ
    ધંધો: ખેતી | રહેવાસ: મોટાવડીયા ગામ, વાડી વિસ્તાર, તા. જામજોધપુર, જી. જામનગર

  4. મુકેશભાઇ દેવાણદભાઇ કરંગીયા
    જાતિ: આહિર | ઉંમર: ૪૮ વર્ષ
    ધંધો: ખેતી | રહેવાસ: મોટાવડીયા ગામ, તા. જામજોધપુર, જી. જામનગર

  5. રાજશીભાઇ ખીમાભાઇ ડાંગર
    જાતિ: આહિર | ઉંમર: ૩૫ વર્ષ
    ધંધો: વેપાર | રહેવાસ: મોટાવડીયા ગામ, તા. જામજોધપુર, જી. જામનગર

  6. અરશીભાઇ અમીતભાઇ ગાગીયા
    જાતિ: આહિર | ઉંમર: ૩૭ વર્ષ
    ધંધો: ખેતી | રહેવાસ: મોટાવડીયા ગામ, વાડી વિસ્તાર, તા. જામજોધપુર, જી. જામનગર

  7. https://youtu.be/GpaEfG7W3dY

રેડ દરમ્યાન મળેલ મુદામાલ:

  • ગંજીપતાના પાના: કુલ 52 (બાવન), કિંમત: રૂ. ૦૦ (મુલ્ય વિનાના પાના, કાયદેસર પુરાવા તરીકે જપ્ત)

  • રોકડ રકમ: રૂ. ૩૩,૩૪૦/-

  • કુલ મુદામાલ: રૂપિયા ૩૩,૩૪૦/-

આ આરોપીઓએ જાહેરમાં ગંજીપતાના પાનાં વડે “તીન પત્તી” રમતાં પૈસાની હારજીત કરી, જુગારધારા હેઠળ ગુનાહિત કૃત્ય આચર્યું હતું. તેમને ગુજરાત જુગાર અધિનિયમ 1887 ની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસની ઝડપી કાર્યવાહી:

જામજોધપુર પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને નાગરિક વિસ્તારોમાં જાહેરમાં ચાલતા જુગારધંધા પર મોટું પ્રહાર કરવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસની આ કામગીરીથી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળી છે તેમજ નાગરિકોમાં ભરોસો વધ્યો છે.

આ તમામ આરોપીઓને તા. 08/06/2025ના રોજ સાંજે 4:30 વાગ્યે જાહેરમાંથી જુગાર રમતી હાલતમાં અટક કરી ફરિયાદીશ્રી દ્વારા નિયમિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફરિયાદી:
શ્રી અશોકભાઇ બાબુભાઇ ગાગીયા
પોલીસ કોન્સ્ટેબલ, જામજોધપુર પોલીસ પોસ્ટ,
જિલ્લો: જામનગર

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/

FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?