જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં ઘરના 3 સદસ્યોએ ફીનાઇલ પીધું…
પીપળી ગામમાં પિતાએ પોતાની બે દીકરીઓ સાથે ફીનાઇલ પીધું…
નાનજીભાઈ મૂળજી મકવાણા ઉ.49 અને તેમની બંને દીકરી ભારતી અને અંજના એ ફીનાઇલ પીધું…
હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં પિતા અને 2 દીકરીઓ સારવાર હેઠળ…