ગુજરાતજામનગરટોપ ન્યૂઝલાલપૂર રોડ ચોકડી પાસે ટેન્કર એ અનેક વાહનોને હડફેટે લીધા,કોઈ જાનહાની નહિ by samaysandeshnewsFebruary 8, 20220289 Share લાલપુર ચોકડી ડીઝલ ભરેલા ટેન્કરમાં ટાયર ફાટતા સાત બાઈક એક eeco ગાડી સીએનજી રીક્ષા ને હડફેટે લેતા નવ વાહન નો ભૂકો બે થી ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજા.