ગુજારાતમાં દારૂબંધી હોવા છતાં, બુટલેગરોનો દારૂની ઘુસણખોરી માટે સતત નવા હથકંડાઓ અપનાવતા હોય છે. તાજેતરમાં એક એવો જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જ્યાં પ્લાસ્ટિકના ખાલી ડબ્બાના જથ્થાની આડમાં દારૂની ભારે ખેપ ટ્રક મારફતે જામનગર લઈ જવાઈ રહી હતી. જોકે, વલસાડ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે સમયસૂચક કાર્યવાહી કરીને પાર્ડીના ખડકી હાઈવે પરથી ૩૫૪ દારૂની પેટીઓ … Continue reading વલસાડ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો રૂ.૪૩ લાખનો દારૂ સાથે જામનગરના બે બુટલેગર – મુખ્ય સૂત્રધાર વસીમ દરજાદા વોન્ટેડ જાહેર!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed