વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગની સંયુક્ત કાર્યવાહી..

 વલસાડમાં દીપડાની ચામડી સાથે ત્રણ શખ્સોની ધરપકડ: વન વિભાગ અને WCCBના સંયુક્ત ઓપરેશનનો વિજઈ સમાપન વલસાડ, તા. ૨૫ જૂન: વલસાડ જિલ્લામાં વન્યજીવોની ચોરી અને ગેરકાયદેસર વેપાર સામે મોટી સફળતા મળતી, વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો (WCCB) ની સંયુક્ત ટીમે દીપડાના બચ્ચાની ચામડી સહિતના અમૂલ્ય વન્યજીવ અંગો જપ્ત કર્યા છે. આ કડક કામગીરી દરમિયાન … Continue reading વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગની સંયુક્ત કાર્યવાહી..