[ad_1]
વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરી એક આરોપીએ આત્મહત્યા કરી છે. લૂંટ અને ધાડના આરોપીએ પોલીસ સ્ટેશનના બાથરૂમમાં આત્મહત્યા કરી છે. ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. નારગોલ પોલીસ સ્ટેશનની ઘટના. 15 દિવસમાં ચોથા આરોપીએ કરી આત્મહત્યા.
[ad_2]
Source link