[ad_1]
કોરોના મહામારી બાદ પણ ધોરણ-12 પછી વિદેશ અભ્યાસ કરવા માટે જનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે. પરંતું કોરોનાના કારણે કેનેડા જનાર વિદ્યાર્થીઓને ટિકિટના બમણાથી વધુ પૈસા ચુકવવા પડે છે.
[ad_2]
Source link