વિધાનસભા ખાતે આયોજિત રાજ્ય યુવા સંસદમાં પ્રતિનિધિત્વ કરતો અક્ષય ગરૈયા

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, નહેરુ યુવા કેન્દ્ર સંગઠન તેમજ રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા તારીખ 29/03/2025 ના રોજ ગાંધીનગરમાં વિધાનસભા ખાતે વિકસિત ભારત રાજ્ય યુવા સંસદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલ યુવાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ અક્ષય ગરૈયા … Continue reading વિધાનસભા ખાતે આયોજિત રાજ્ય યુવા સંસદમાં પ્રતિનિધિત્વ કરતો અક્ષય ગરૈયા