વિસાવદરના વિછાવડ ગામના સરપંચ પેશકદમી કરતા ગેરલાયક ઠરાવતા ડીડીઓ

વિસાવદરતા.વિસાવદર તાલુકાના વિછાવડ ગામના સરપંચને ડીડીઓ દ્વારા સસ્પેડ કરાતા તાલુકા ભરમાં ચકચાર મચી ગયેલ છે.આ અંગેની વિગત એવા પ્રકારની છે કે વિસાવદર તાલુકાના વિછાવડ ગામના સરપંચ સંજયભાઈ વજુભાઇ નલિયાધરાએ તેમની ચૂંટણીના ફોર્મમાં એકરાર નામાં જે મિલકત દર્શાવેલ હતી તે મિલકતમાં તેઓ રહેતા ન હતા અને તે મિલકતનો કબજો બીજા વ્યક્તિ પાસે હતો અને સરપંચ ગ્રામ … Continue reading વિસાવદરના વિછાવડ ગામના સરપંચ પેશકદમી કરતા ગેરલાયક ઠરાવતા ડીડીઓ