વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચાની અનોખી અભિવ્યક્તિ: વડાપ્રધાન મોદીને રાખડી મોકલી દેશપ્રેમ અને નારી સશક્તિકરણનો સંદેશ આપ્યો

રાખડી ફક્ત એક પવિત્ર તહેવાર નથી, તે ભાઈ-બહેનના સંબંધની બાંધછોડ ઉપરાંત પણ, સુરક્ષા, સમર્પણ અને આશિર્વાદનો સૂત્ર છે. આ ભાવનાને હ્રદયથી જીવીને આજે વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાખડીઓ મોકલી અનોખી અભિવ્યક્તિ આપી છે. આ સાથે તેમણે દેશના વડાપ્રધાનને દીર્ઘ આયુષ્ય અને વધુ વટવૃક્ષ સમાન નારીસશક્તિકરણની યાત્રા … Continue reading વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચાની અનોખી અભિવ્યક્તિ: વડાપ્રધાન મોદીને રાખડી મોકલી દેશપ્રેમ અને નારી સશક્તિકરણનો સંદેશ આપ્યો