શહેરામાં લીલાં લાકડાની ચોરી પર વન વિભાગનો ફડકો: 3.50 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ઝડપાઈ, લાકડાચોરોમાં ફફડાટ

શહેરા તાલુકાના બીલીથા-બોરડી માર્ગ પરથી છેલ્લા કેટલાક સમયથી લીલા લાકડાની ચોરીના ધંધાને વણઝારવા માટે વન વિભાગ સતત સતર્ક હતો. અને હવે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ખાસ કાર્યવાહી રૂપે એક મોટો ગુનો પકડી પાડવામાં આવ્યો છે. વન વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલને મળેલી ગુપ્ત માહિતીના આધારે એક ટ્રકમાંથી મોટી માત્રામાં લીલા પંચરાઉ લાકડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો … Continue reading શહેરામાં લીલાં લાકડાની ચોરી પર વન વિભાગનો ફડકો: 3.50 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ઝડપાઈ, લાકડાચોરોમાં ફફડાટ