
Latest News
ઇરાનમાં સત્તા પરિવર્તનનો ઐતિહાસિક વળાંક: ખામેનીના મૃત્યુ બાદ અરાફી કાર્યકારી સુપ્રીમ લીડર અમેરિકા-ઇઝરાયલ હુમલા પછી મધ્યપૂર્વમાં તણાવ ચરમસીમાએ, ૪૦ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર.
યુએઈ પર હુમલાની મોદીએ કરી કડક નિંદા પ્રાદેશિક શાંતિ માટે ભારતનું આહ્વાન, યુએઈને મજબૂત સમર્થન
તા. ૦૨ માર્ચ, સોમવાર અને ફાગણ સુદ ચૌદશનું રાશિફળ.
રાજસ્થાનમાં નામફેરફારનો ઐતિહાસિક નિર્ણય : માઉન્ટ આબુ બન્યું ‘આબુ રાજ’, જહાજપુર ‘યજ્ઞપુર’ અને કામાં ‘કામવન’ સાંસ્કૃતિક અસ્મિતા અને પ્રાચીન ઓળખને પુનઃસ્થાપિત કરવાની દિશામાં સરકારનું મોટું પગલું.
મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર ૩૨ કલાકનો ટ્રાફિક કટોકટી બાદ સરકાર જાગી ગૅસ-ટૅન્કર દુર્ઘટનાના પુનરાવર્તનને રોકવા એરલિફ્ટ, SOP અને ડેન્જરસ રિસ્પૉન્સ યુનિટનો વ્યાપક પ્લાન.
ધુમ્મસમાં ઉતરાણની મંજૂરી કેમ? અજિત પવાર વિમાન દુર્ઘટનાના પ્રાથમિક અહેવાલે ઊભા કર્યા ગંભીર સવાલો VFR નિયમોના ઉલ્લંઘનથી અનકન્ટ્રોલ્ડ ઍરફીલ્ડ સુધીની ખામીઓ બહાર, અંતિમ અહેવાલ માટે CVR ડેટાની રાહ.









