
Latest News
૧૯ વર્ષ જૂના કાલાવડ ડબલ મર્ડર કેસમાં મોટું બ્રેકથ્રૂ: જામનગર LCBએ ગુરૂગ્રામથી ફરાર આરોપી જમશેદ મેવને ઝડપી પાડ્યો.
શહેરા-હાલોલ શામળાજી હાઇવે પર જોખમ વધારતી નમી ગયેલી સ્ટ્રીટ લાઈટો: પોલીસ ચોકી અને ફોરેસ્ટ ઓફિસ પાસે તંત્રની બેદરકારી સામે નાગરિકોમાં રોષ.
શેરબજારમાં ભારે ધરાશાયી: સેન્સેક્સ 1342 પોઇન્ટ તૂટી 76,864 પર બંધ, નિફ્ટી 394 પોઇન્ટ ઘટ્યો; બેન્કિંગ, ઓટો અને IT શેર્સમાં ભારે વેચવાલી.
ભેસાણ મામલતદાર કચેરી ખાતે વ્યાજબી ભાવના દુકાનદારોની બેઠકમાં CBDC કામગીરી મુદ્દે ઉગ્ર ચર્ચા, મહેનતાણું વિના કામ નહીં કરવાની દુકાનદારોની સ્પષ્ટ ના.
જામનગરમાં મહિલાઓ માટે ‘૧૮૧ અભયમ’નું સુરક્ષાકવચ: ૧૨ વર્ષમાં ૪૫ હજારથી વધુ મહિલાઓને મળી મદદ.
શહેરામાં ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે તંત્રની લાલ આંખ – પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલે સફેદ પથ્થર ભરેલી બે ટ્રકો ઝડપી પાડી.








