Latest News
મલાડમાં સોનાની જગ્યાએ તાંબાની માળા પકડાવી વેપારીને ૨૫ લાખની છેતરપિંડી – નાશિકથી મલાડ સુધી ફેલાયેલું સુનિયોજિત ગેંગ, પોલીસે શરૂ કરી આરોપીઓની મોટા પાયે શોધખોળ. ર્મેન્દ્રની ૯૦મી જન્મતિથિ પર પરિવારની આંખે આંસુ લાવતી શ્રદ્ધાંજલિ — હેમા માલિનીથી લઈને સની–બૉબી સુધી સૌએ યાદ કર્યા ‘હી-મૅન’ને. બોરીવલીમાં ગુજરાતી યુવાનને મરાઠી ન બોલવા બદલ MNS કાર્યકરોનો ઘેરાવો. ગીર સોમનાથમાં PGVCLની મેગા વીજચોરી વિરોધી ઝુંબેશ. જમીન માપણીમાં મોટો સુધારો: હવે સર્વેયરોને કલેક્ટર લાયસન્સ મળશે; રાજ્યકક્ષાની મંજૂરીની ઝંઝટનો અંત. રાજકોટ મનપાની ફૂડ વિભાગની ત્વરિત કાર્યવાહી – શહેરભરમાં ૨૧ ખાદ્યપદાર્થોના નમૂનાઓ સંગ્રહ; પાન મસાલા-મસાલા ઉત્પાદનો પર ખાસ નજર.

દેવભૂમિ દ્વારકા

ખંભાળિયામાં પ્રાંત અધિકારીશ્રીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંગે બેઠક યોજી: પારદર્શક લોકતંત્ર માટે ખંભાળિયા તંત્ર સજ્જ, ૪ નવેમ્બરથી શરૂ થશે ઘરો સુધી મતદાર ખરાઈ અભિયાન

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?