પોલીસની ઉપર પાછો દાગ: ટ્રાફિક વોર્ડન મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર પૂર્વ PI ફર્નાન્ડિઝ સામે ગુનો નોંધાયો
રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ અને વકીલો સાથે બેઠક યોજી : ગુનાખોરો સામે કડક કાર્યવાહી અને નાગરિક સુરક્ષા પર ભાર
PGVCL ખાતે વિદ્યુત સહાયકની કાયમી ભરતીની માંગે જુસ્સાદાર વિરોધ: ગુજરાત NSUI દ્વારા વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર આંદોલન
PSI સહિત મહિલા સામે એટ્રોસિટી ફરિયાદની અરજી: દિનેશ મકવાણાએ પોલીસના આતંકનો આરોપ લગાવ્યો, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની કાર્યવાહી પર ઉઠ્યા ગંભીર સવાલ
ઉના તાલુકાના ચાચવડ ગામેથી પાસ-પરમિટ વિના લાઇમસ્ટોન વહન થતા બે ટ્રેક્ટર ઝડપાયા: ખનિજ ચોરી સામે તંત્રની કડક કામગીરી
ધ્રોલના ખાનગી તબીબો ગર્ભપરીક્ષણ કાયદાના ઉલ્લંઘનમાં દોષિત ઠેરવાયા: ડો. હીરેન કણઝારિયાને જેલ, ડો. સંગીતા દેવાણીને દંડની સજા
દોઢ કલાકની ઝંઝાવાત મહેનત બાદ ગૌવંશને નવજીવન: જામનગરની ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સની સંવેદનશીલ અને અનોખી કામગીરી
ગુજરાત પીએમ જનમન યોજના અમલીકરણમાં જુલાઈ 2025 માટે દેશમાં પ્રથમ નંબરે, PVTG સમુદાયના સર્વાંગી વિકાસમાં ઉછાળો
ગુજરાતનો સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ ઠગાઈ કૌભાંડ! ગાંધીનગરની મહિલા ડોક્ટર પાસેથી ₹19.24 કરોડની લૂટ – આંતરરાષ્ટ્રીય કનેક્શન, કંબોડિયાની લિંક પણ બહાર આવી
ગુજરાતમાં પહેલો ઝટકો: પોલીસકર્મી વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો દાખલ — ₹15 લાખની લાંચનો પર્દાફાશ, રાજ્યના કાયદા પ્રણાલીમાં ભયજનક ભૂકંપ!