પોરબંદર પર્યાવરણ વિભાગના નાયબ ઇજનેર રાજેશભાઈ ચૌહાણ રૂ. 1.25 લાખની લાંચ લેતા ACBના જાળમાં: દર મહિને રૂ. 25 હજાર “માથું નહીં ઊંચકાવા” ની લાંચ માંગતો હતો
હિંમતનગરના નાયબ મામલતદાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા: રૂ. 30,000ની લાંચ ડિકોય ઓપરેશનમાં એસજીવી સાથે પકડાઈ
સોલાર પ્લાન્ટમાં વાયરોની ચોરી કરતાં આંતરજિલ્લીય ગેંગના બે આરોપી ઝડપાયા: જામનગર એલ.સી.બી.એ ૧૨ કેસનો ભેદ ઉકેલ્યો
550 કરોડના મેગા સાયબર ફ્રોડમાં RBL બેંકના 8 કર્મચારીની સંડોવણી ઉજાગર: ખોટા કરંટ એકાઉન્ટ ખોલાવી ગેંગને ટેકો આપ્યો, 50 લાખ ટ્રાન્ઝેક્શનથી પડદો ઉઘડ્યો
આંગણવાડીમાંથી ગેસ બાટલા ચોરી કરનાર શાળાના સસ્પેન્ડ આચાર્ય ઝડપાયો: જામનગર એલસીબીની દમદાર કાર્યવાહીથી 26 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો
કોર્ટનો કડક આદેશ: પોલીસ કસ્ટડીમાંથી ગુમ થયેલા 201 ગ્રામ સોનાની આજની કિંમત મુજબ ચૂકવણી કરવા ઈન્સ્પેક્ટરને આદેશ
સુરત શહેરમાં ટ્રાફિક ચેકિંગ અંગે પો. કમિશ્નર શર્માનો મોટો નિર્ણય: હવે પીએસઆઈના નીચેના કર્મચારીઓ વાહન અટકાવી નહીં શકે!
ભારતમાં ૫૦% વાહનો વીમા વિનાના, ગુજરાતમાં માત્ર ૩૦% voz પીયુસી ધરાવે છે: વાહન માલિકોની બેદરકારી સામે આવતી ચોંકાવનારી હકીકત
દેહવ્યાપારના અંધારામાંથી કડક કાર્યવાહીનો પ્રકાશ: કાઠિયાવાડ વિસ્તારમાં ગેરકાયદેસર કુટણખાનુ ઝડપાયું, પાંચ આરોપીઓ ઝડપાયા
“રાજ્યમાં ખાતરની અછત નથી, પૂરતું આયોજન છે” – કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન, ગેરઅફવા સામે સરકારનો સ્પષ્ટ વલણ