કાલાવડના કાલમેઘડા ગામે ખનીજ માફીયાઓનો આતંક: ગૌચર જમીન અને નદીમાંથી બેફામ માટી-રેતી ચોરી, તંત્રની મૌન સંમતિથી તબાહ થતાં પર્યાવરણના ઘાટ
સોમનાથ ટ્રસ્ટ સામે દશનામ ગોસ્વામી પરિવારની આસ્થાનો ભંગ કરવાનો આક્ષેપ: ૨૦૦ વર્ષથી રહેલી ધરોહર અને સમાધિ પર અધિકાર જતાવતો પરિવાર, ન્યાયની માંગ સાથે વડાપ્રધાનને પાઠવી અરજી
ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં ફોરેસ્ટ સ્ટાફ પર હુમલો: લાકડીઓ વડે હુમલો, મહિલા સ્ટાફ સહિત પાંચને ઇજા, અધિકારીઓ દોડી આવ્યા હોસ્પિટલ
જામનગર જિલ્લાની આપદા વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા માટે દિલ્હીની NDMA ટીમની મુલાકાત: આપત્તિ સમયે લોકલક્ષી જવાબદારી માટે તંત્રને સમયસર સચેત રહેવા સૂચન
કોના બાપની દિવાળી? રૂ. ૨.૫૦ કરોડનો રોડ ૧૨૦ દિવસમાં ખોદી નાંખ્યો! – જામનગર મહાનગરપાલિકા મફતમાં નહીં છૂટે તેવો ‘નાણા નાંખો ને કમાવાની’ યોજિત કવાયતનો ખુલાસો
જનહિતમાં ફરજ બજાવતી મહિલા તલાટી લાંચ લેતા ઝડપાઈ: 20 હજારની રકમ સાથે એસીબીની કાર્યવાહી, પદની મર્યાદા ભુલાઈ