[ad_1]
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજકુંદ્રાની પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ કરવાં આવી છે. જો કે ઘટના બાદ એક સવાલ થવો સ્વાભાવિક છે કે શું, ભારતમાં પોર્નો ફિલ્મ જોવી ગેરકાયદેસર છે, શું પોર્ન ફિલ્મ બનાવવી ગેરકાયદેસર છે, તેનું વિતરણ ગેરકાયદેસર છે,સૌથી પહેલો સવાલ છે, શું ભારતમાં પોર્નફિલ્મ જોવી ગેરકાયદેસર છે? જો કોઇ વ્યક્તિ તેમના મોબાઇલ, લેપટોપ પર આવી કોઇ ફિલ્મ જોવે તો તે ગુનો છે. તો જવાબ છે ના, પરંતુ કાયદા મુજબ બાળકો માટે આવી ફિલ્મ જોવી ગેરકાયદેસર છે. જો આપ આ પ્રકારની ફિલ્મ કે તેમની લિંક શેર કરો છો, તો એ ગુનાની શ્રેણીમાં આવે છે અને આપના પર કાર્યવાહી થઇ શકે છે.
[ad_2]
Source link