Samay Sandesh News
ગુજરાતજામનગર

સંગઠનને સશક્ત કરવામાં જેમનું મહામૂલું યોગદાન છે

સંગઠનને સશક્ત કરવામાં જેમનું મહામૂલું યોગદાન છે એવા ગુજરાત પ્રદેશ ભાજપના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર પાટીલજી ના જન્મદિવસ નિમિત્તે જામનગરના 16 વોર્ડમાં (જામનગર મહાનગરમાં કુલ 30 અલગ-અલગ વિસ્તારમાં) શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા આયોજિત થનારા નેત્ર-નિદાન-કેમ્પ અને વિનામૂલ્યે ચશ્મા વિતરણના

સેવાકીય કાર્યનો આજરોજ પ.પૂ.શ્રી દેવપ્રસાદજી મહારાજ (મહંતશ્રી, આણદાબાવા આશ્રમ)જી ની ગરિમામય ઉપસ્થિતિમાં તથા જામનગરના મેયર શ્રી બીનાબેન કોઠારી, જામનગર શહેર ભાજપના પ્રમુખ શ્રી વિમલભાઈ કથગરા, જામનગર

મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા અને અન્ય વરિષ્ઠ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો.

Related posts

જામનગર : જામનગરમાં રખડતાં ઢોરો નો ત્રાસ યથાવત તંત્ર કોઈ નો ભોગ લેવાય ત્યારે જાગશે..??

cradmin

વાલ્મિકી શિક્ષણ અભિયાન ખેડા

samaysandeshnews

Gujarat : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત નર્મદા જિલ્લાની ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું ઇ-લોકાર્પણ કરાયુ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!