Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

સમય સંદેશ ન્યૂઝની અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયા દ્વારા શુભેચ્છા મુલાકાત..

સમય સંદેશ ન્યૂઝની અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયા તથા અડગ ન્યૂઝના તંત્રી રાજેશભાઈ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી .

જીગ્નેશભાઈ કાલાવડીયાનું સમય સંદેશ ન્યૂઝના તંત્રી અશોકભાઈ રાઠોડ,  અડગ ન્યૂઝના તંત્રી રાજેશભાઈ તથા પત્રકાર ઇનાયત ખાન દ્વારા તેમનું ફુલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું .

તથા જીગ્નેશભાઈ કાલાવડીયા દ્વારા આગામી પત્રકારી જગતમાં સમય સંદેશ પ્રગતિ કરે અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ તેમની પુરી સહાયતા કરશે તેવી શુભકામના પાઠવામાં આવી.

Related posts

ગંગા સ્વરૂપા આર્થિક સહાય(વિધવા સહાય)યોજનાના લાભાર્થીઓ જોગ

samaysandeshnews

વાહનોમાં ફિટનેસ સારૂં આર.ટી.ઓ જામનગર દ્વારા જામનગર જિલ્લામાં ખાસ ફિટનેસ કેમ્પનું આયોજન

samaysandeshnews

રાધનપુર: સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની આવી સામે….

cradmin

Leave a Comment

error: Content is protected !!