જામનગર તાજેતરમાં જામનગર ના સમસ્ત શૂન્નીમુસ્લીમ ભાડેલા સમાજ દ્વારા અહીના બેડેક્ષ્વર ખાતે આવેલ જમનાદાસ ગ્રાઉન્ડ ખાતે ટેનીસ કિરકેટ ટુર્નામેન્ટ ભાડેલા કપનુ આયોજન કરવા આવેલ ત્યારે આ કિરકેટ ટુર્નામેન્ટ માં ધરારનગર બેડેક્ષ્વર બેડી ગરિબનગર પાણા ખાણ જોડીયા ભુંગા વગેરે વોર્ડ નંબર એક ની કુલ વિસ ટીમો ભાગ લીધેલ.
આ ટુર્નામેન્ટ માં ફાઈનલ માં એનારસી ઈલેવન બેડી તેમજ ખફી ઈલેવન ફાઈનલ માં આવતા આ રશાકસી ભર્યા ફાઈનલ મેચમા ખફી ઈલેવન નુ શાનદાર વિજય થયો હતો ત્યારે આ ટુર્નામેન્ટ મેચ વિજેતા ટીંમ ના કેપ્ટને ઉપસ્થિત મેહેમાનો સૈયદ વાહાબ બાપુ મૌતીયુ વારા સૈયદ ગુલામહુશેન બાપુ નાની વાલા નઝીર બાબા રફાઈ મુંબઈ સૈયદ શરફરાઝ બાપુ અલ્તાફ ભાઈ ખફી પુર્વ વિપક્ષ ના નેતા પત્રકાર ઈનાયતખાનપઠાન અલુભાઈ પટેલ દાઉદ ભાઈ નોતીયાર સોઢા ભાઈ રણજીત સિંહ જાડેજા દીપુભાઈ પારિયા વગેરે મેહેમાન નો ના વરદ હસ્તે વિજેતા ટીમને ભાડેલા કપ આપવા આવ્યુ હતુ ત્યારે રહનપ ટીંમ ને પણ આસોઆસન ઈનામ આપવામાં આવ્યુ હતુ.
ત્યારે આ ટેનીસ કિરકેટ ટુર્નામેન્ટ મેન્ટ માં ભાડેલા સમાજ દ્વાર જે સેમી ફાઈનલ માં આવેલ કુલ પાંચ ટીમોને ટીસનો આપવા આવ્યા હતા આ ટુર્નામેન્ટ માં ફાઈનલ મેચ દરમિયાન જે ટી ફાઈનલ માં વિજેતા થસે તેના દરેક ખેલાડીયો ને પુર્વ વિપક્ષ ના નેતા અલ્તાફ ખફી દ્વારા દરેકે ખેલાડીને સ્પોટ ના સુજ આપવાની જાહેરાત કરવા આવેલ તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા ખેલાડીયો ને રોકડ પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરવા આવેલ અને વિજેતા ટીંમ તેમજ રહનપ ટીંમને હાજી ભાઈ ખફી દ્વારા ડીનર પાર્ટી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
ત્યારે આ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ સફલ આયોજન શૂન્ની મુસ્લીમ ભાડેલા સમાજ ના પ્રમુખ હારૂન દાઉદ ભાઈ માડવાણી તેમજ ઉપ પ્રમુખ ઉમર અબુ સોઠા તેમજ અન્ય હોદેદારો એ જેહેમત ઉઠાવી હતી