ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે ખાતે શ્રી કારડીયા રાજપૂત સમાજના જાદવ પરીવાર દ્વરા શ્રીમદ ભાગવત સપ્તાહનું એક સુંદર સાલી રહીયુ છે
આ ભાગવત સપ્તાહ માં પ્રશ્નાવડા લોઢવા .વડોદરા ઝાલા .વાવડી .અને સૂત્રાપાડા .અને તાલુકા ભરમાંથી ધર્મપ્રેમી જનતા એ હર્ષ ઉલ્લાસ અને ભક્તિમય માહોલસાથે આ ભાગવત કથાનો લાભ લય રહીયા છે આ ભાગવત સપ્તાહ અથાણાવાળા શ્રી કસ્ટભજન દેવ હનુમાન મંદિર સાળંગપુર વાળા બિરાજ માન છે. . વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસ શ્રી બિરાજમાન છે આ ભાગવત સપ્તાહમાં પ્રશ્નાવડા ગામ ભક્તિમય જેવું માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે દરેક સમાજના યુવાનો વડીલો દ્વારા આ કાર્ય દીપાવી રહ્યા છે અને રોજ 5000 ધર્મપ્રેમી જનતા પ્રસાદીનો લાભ લઇ છે
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે ચાલતી
ભાગવત સપ્તાહ ના મુખ્ય દાતા દિલીપ ભાઈ જાદવ હાલ યુગાન્ડામાં પોતે એન.આર.આઈ છે અને અન્ય બિઝનેસ સાથે જોડાયેલા છે દિલીપભાઈ ના મોટાભાઈ મનોજભાઈ ના સમર્થ અથૅ દિલીપભાઈ તથા તેના પરિવાર દ્વારા સંકલ્પ કર્યો હતો અને આ ભાગવત સપ્તાહ નૂ આયોજન કરવામાં આવ્યું હતૂ આ પરિવાર આજે ખુશખુશાલ જોવા મળી રહીયો છેઅને ધર્મપ્રેમી જનતાને સંદેશો પાઠવે છે કે હજી પણ આ કથાનો લાભ અને પ્રસાદનો લાભ લેવા આવવા નિમંત્રણ પાઠવે છે
અને ભક્તિમય માહોલ સાથે આ કથાનો લાભ લઇ રહ્યા છે આ ભાગવત સપ્તાહ માં બિરાજમાન વક્તા તરીકે
શ્રી કસ્ટભજન દેવ મંદિરના મહંત શ્રી શાસ્ત્રી હરિપ્રસાદજી સાળંગપુર વાળાછે
અને ભાગવત સપ્તાહમાં લોકડાયરો સંતવાણી ટપા જેવા કાર્યક્રમોનું પણ રોજ આયોજન થાય છે