Samay Sandesh News
ગુજરાતદેવભૂમિ દ્વારકા

સુત્રાપાડા ના મોરાચા ખાતે આવેલિ સિદ્ધ સિમેન્ટ કંપની સામે જમીન ખાતેદાર ખેડૂતો દ્વારા ધરણા

સુત્રાપાડા ના મોરાચા ખાતે આવેલિ સિદ્ધ સિમેન્ટ કંપની માખેડૂત ખાતેદારોનાં વારસદારોને નોકરી ઊપર નહીં રાખતા કંપનીનાં ગેટ સામે પ્રશ્નાવડા,મોરાસા, છગિયા,તેમજ વાવડી ‌ગામના જે ખેડૂતો ‌ની જમીન કંપનીમાં ગય છે તેવા ખેડૂતો ના વારસદારો રોજગારી માટે ધરણાં ઉપર બેઠા છે.

કંપનીમા જમીન ખાતેદાર નોકરી કરતા કે નિવૃત્ત થયેલ કે અવસાન થયેલ પરિવાર ના વારસદારો ને નોકરીમા લેવા ખેડૂતો ની માંગ સુત્રાપાડા તાલુકામાં આવેલી સિમેન્ટ કંપની તેનું પાલન કરતી ન કરતી હોવાનુ ખેડૂતો નુ કહેવુ છે.જેની સામે જે ખેડૂતોની જમીન આ સિમેન્ટ કંપનીમાં ગઈ છે તેઓ અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે.ખેડૂતો ની આ માંગ ની રજુઆત ખેડૂત ખાતેદારો દ્વારા મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હોવાનુ ખેડૂતો કહી રહ્યા છે.મુખ્યમંત્રી એ જવાબ મા એવુ કહેવામા આવ્યું કે આ રજુઆત નુ જલદી નિરાકરણ આવશે પણ હજુ સુધી આવ્યું નહોવાનુ ખેડૂતો ની એકજ માગ વહેલામાં વહેલી તકે ન્યાય ની માંગણી કરી રહ્યા છે.

Related posts

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા કિર્તીસિંહ વાઘેલાનો સન્માન સમારોહ યોજાયો

samaysandeshnews

આજરોજ જામનગર મહાનગરપાલિકાના બજેટ ની ચર્ચા

samaysandeshnews

ધોરાજી મામલતદાર અને વર્ગ 3 ના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!