સુરતમાં અડાજણ રોડ સ્થિત એલ .એચ .બોધરા શિશુવિહાર શાળા માં નસૅરીથી ઘોરણ ચાર નાં વિદ્યાર્થીઓના દાદા- દાદી અને નાના-નાની ને વડીલ વંદના નાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
સુરત માં અડાજણ રોડ સ્થિત એલ એચ બોધરા શિશુવિહાર આ શાળામાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ નર્સરીથી ધોરણ ચાર નાં વિદ્યાર્થીઓ નાથ દાદા-દાદી અને નાના-નાની ને વડીલ વંદના કાર્યક્રમની ઉજવણીમાં માટે આમંત્રિત કરવામાં આવ્યાં તેનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ પ્રાર્થના બાદ દાદા-દાદીનું મહત્ત્વ તેમજ પુત્ર પુત્રી પૌત્ર દર્શાવતી રજૂ કરી હતી અવનવી રમતો રમ્યા બાદ નીચે દાદા-દાદી અને નાના-નાની નામ અર્પણ કરવામાં આવ્યા હતા ભોજન કરાવ્યા બાદ દાદા-દાદી નાના-નાની ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી મુખ્ય મહેમાન શ્રીમતી જ્યોતિબેન પચ્ચીગર શ્રીમાન જયંતભાઈ શુક્લા ટ્રસ્ટી શ્રી બાબુભાઈ બોઘરા ટ્રસ્ટી પીનલબેન સવાણી બાબુભાઈ
જેવા મહાનુભાવોની હાજરી આપી હતી