- સુરત જિલ્લાના વેસુ વિસ્તારમાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે
- વેસુ વિસ્તારમાંથી સ્પાની આડમાં ચાલતાં કુટણખાના પર ફરી પોલીસના છાપો
- 6 જેટલી મહિલાઓ સહિત 4 ગ્રાહકોની પોલીસ દ્વારા અટકાયત
- ઝડપાયેલા ગ્રાહકો શ્રીમંત ઘરના હોવાની હકીકત
- વેસુ વિસ્તારમાં આવેલા સફલ સ્ક્વેરમાં ચાલતું હતું કૂટણખાનું
- હાલ જ અઠવાડિયા અગાઉ મિસિંગ શેલ દ્વારા પણ અન્ય સ્પા પર છાપો મારવામાં આવ્યો હતો
- વિદેશી યુવતીઓને ટુરિસ્ટ વિઝા પર બોલાવી કરાવાય દેહ વેપારનો ધંધો
- મિસિંગ શેલની કાર્યવાહી બાદ ઉમરા પોલીસની મોડી મોડી કાર્યવાહી