Samay Sandesh News
ગુજરાતસુરત

સુરતમાં હરિધામ સોખડાનાં બે જૂથ વચ્ચેનાં ઝઘડાનો વિવાદ હવે સુરત સુઘી આવ્યો

સુરત નાં એક હરિભક્ત સ્કૂલવાન સંચાલક ઉપર હુમલો થયો હતા ઉધના મગદલ્લા રોડ ઉપર બે અજાણ્યા બાઇક ચાલકોએ છરી વડે કરી ફરાર થઇ ગયાં હતાંસુરત હરિધામ સોખડાનાં બે જૂથ વચ્ચેના ઝગડાનો વિવાદ સુરત પહોંચ્યો છે એક હરિભક્ત સ્કૂલવાન સંચાલક ઉપર હુમલો થયો હતાં. ઉધના મગદલ્લા રોડ ઉપર બે અજાણ્યા બાઇક ચાલકોએ છરી વડે કરી ફરાર થઇ ગયા હતા. હુમલાખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરવા મોટી સંખ્યામાં હરિભક્તો સુરત પોલીસ કમિશનરને રજુઆત કરવા પહોંચ્યાં હતાં સુરતનાં એક હરિભક્ત સ્કૂલવાન સંચાલક ઉપર હુમલો થયો હતાં ઉધના મગદલ્લા રોડ ઉપર બે અજાણ્યાં બાઇક ચાલકોએ છરી વડે કરી ફરાર થઇ ગયા હતાહુમલાખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરવાબમોટી સંખ્યામાં હરિભક્તો સુરત પોલીસ કમિશનર ને રજુઆત કરવા પહોંચ્યા હતા દવે સાહેબે વડોદરા બોલાવ્યો હતો, તો કેમ આવ્યો.

નહતો એમ કહી સુરેશ વાઢેલ ઉપર હુમલો કરાયો હતો હુમલાખોરોએ સુરેશ વાઢેલ નો બાઇક ઉપર સતત પીછો કરી ફોન ઉપર ધમકીઓ પણ આપી હતી ફરિયાદી સુરેશ વાઢેલ નું બાઇક બંધ પડી જતા હુમલાખોરો એ છરી તલવાર જેવા હથિયારો થી હુમલો કરી ધમકી આપી નાસી ગયાસમગ્ર મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ છે સુરેશ ભાઇ વાઢેરનાં પત્ની રજની બેનને જણાવ્યું હતું કે 14 તારીખે બપોરનાં અરસામાં મારા પતિ ઉપર ત્યાગ સ્વામી અને પ્રેમ સ્વામીએ ષડયંત્ર રચ્યું છે જેમાં પ્રવીણભાઈ વાઘેલા,દવે સહિતના ટ્રસ્ટીઓએ મારા પતિને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે હુમલો કરનાર વાળાઓએ મારા પતિને ધમકી પણ આપી હતી તમે તો મારી જ નાખી તારા દીકરા અને પતિને પણ મારી નાખીશ આવી ધમકીથી અમને ખૂબ જ ડર લાગે છે મારા પતિ હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અમારી માંગ છે કે હુમલાખોરો ઉપર કાર્યવાહી થાય

Related posts

Rajkot : આરોગ્ય ક્ષેત્રે આયુષ્યમાન કાર્ડમાં રાજકોટ જિલ્લો બીજા નંબરે : 12 લાખ આયુષ્યમાન કાર્ડ ઇશ્યૂ કરાયા

samaysandeshnews

Jamnagar: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમ થકી જામનગરની દીકરીને મળ્યું નવજીવન

samaysandeshnews

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા પીયૂષ પરમાર એ કોંગ્રેસ માંથી રાજીનામું આવતા ખળભળાટ,

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!