- સુરત ના ડીંડોલી વિસ્તાર માં ડીંડોલી પોલીસ દ્વારા દેહવેપાર ના સામેલ લાલના પર રેડ કરવામાં આવી…..
- ઘણા સમય થી આ માર્કપોઇન્ટ માં દેહવેપાર નો કારોબાર ધમધમતો હતો….
- ડીંડોલી પોલીસ ને સૂત્રો દવરા માહિતી મળતા ડીંડોલી એ કરી રેડ…
- રેડ માં લાલના અને ગ્રાહક સાથે ધરપકડ કરવામાં આવી…
- ડીંડોલી વિષતાર માં અસામાજિક તત્વો નો અડ્ડો ગણાતો હતો માર્ક પોઇન્ટ….
- રેડ બાદ માર્ક પોઇન્ટ ના લોકો એ લીધો રાહત નો શ્વાસ…