સુરત મહાનગરપાલિકાએ આવી કોઈ પરમિશન આપી છે ખરી? દિવાલ તોડીને અંદરથી પાણીની લાઇન પસાર કરી બિન્દાસ થી પાણીની ચોરી થઈ રહી છે આણીજાણસુરતમહાનગરપાલિકાને છે ખરી? કોઈ અધિકારી દ્વારા બારોબાર સેટીંગ પાડી દેવાયું હોય એવું જ લાગે છે રહ્યું છે?
સુરત મહાનગર પાલિકા નાં કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા આ પાણીની ચોરી થઈ રહી છે તો તેણે રોકી ને તેણાં પર કોઈ યોગ્ય પગલાં ભરાશે ખરા? કે પછી લોલમલોલ….