[ad_1]
સુરેન્દ્રનગર(Surendranagar)માં દુધરેજ(Dudhrej) અને વઢવાણ સંયુક્ત નગરપાલિકાએ વીજળી બિલ ન ભરતા કનેક્શન કપાયા છે. પાલિકાએ GEBમાં બિલ ન ભરતા સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપવામાં આવ્યા છે. જેથી જનતાને લાઈટ વગર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
[ad_2]
Source link