[ad_1]
સુરેન્દ્રનગરના વઢવાણમાં એક નરાધમે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. ચોકલેટ આપવાના બહાને બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો. એક યુવકે જોઈ જતા તે નરાધમને માર મરાયો હતો. અને બાદમાં પોલીસને સોંપાયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link