- +919013151515 પર ‘BOOK SLOT’ લખી કરો મેસેજ.
- તમને મળશે 6 અંકનો OTP.
- હવે સ્થળ, તારીખ અને રસીનો પ્રકાર નક્કી કરો.
- એપોઇન્ટમેન્ટ બુક થવાની પુષ્ટિ મેળવો.
- આખરે તમારી પસંદ કરેલી તારીખ પર રસી લગાવો.
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી આ નવા ફીચરની આપી માહિતી. હવે યુઝર વ્હોટ્સએપ પર જ તેમનો વેક્સિન સ્લોટ બુક કરાવી શકશે. ‘MyGov corona helpdesk’ પરથી યુઝર વેક્સિન સ્લોટ બુક કરાવી શકશે.