[ad_1]
હિમાચલ પ્રદેશના Lahaul Spitiમાં ભારે વરસાદે તબાહી સર્જી છે. અઙી ભારે ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતાં પુલ તૂટી ગયો અને પાણી તણાઇ ગયુ. પુલ તૂટી પડતા મહિલા પાણીના પુરમાં તણાઇ હતી. સ્થાનિક લોકોએ મહામહેનતે મહિલાનું રેસ્ક્યૂ કર્યું.
મહિલા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ લગભગ ત્રણ કલાકના રેસ્કયૂ ઓપરેશન બાદ મહિલાને બચાવી શકાય
જુઓ કુદરતાના ક્રોધના ભયવાહના દ્રશ્યો
[ad_2]
Source link