કાગવડ ખોડલધામ ખાતે લેઉઆ પટેલ સમાજના નવમંત્રીઓના સન્માન સમારોહમાં સૌથી મોટી ચર્ચા – નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે વર્ષોથી ચાલતા વિખવાદનું સમાધાન.
દેશભરમાં હલચલ મચાવતી આંકડાકીય હકીકત: ૨૦૦૦ રૂપિયાની નોટો માંથી ₹૭૧૧૭ કરોડ હજી બજારમાં! RBIએ કરી સ્પષ્ટતા.