Rajkot: ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ થી ભાગી ગયેલી ચાર કિશોરીઓ માંથી 2 કિશોરી ઓ અમદાવાદ રેલ્વે પરથી મળી આવી:અમો અમારી નોકરી એસ.જી પરે અમદાવાદની ફરજ ઉપર હાજર હતા. તે દરમ્યાન અમદાવાદ રેલ્વે સ્ટેશન ૦૧ ઉપર 8 પો.ઇન્સ મા એમ જ શાખા પ.રે અમદાવાદની સુચના મુજબ NPS તેમજ આર્મસ એક્ટ મુજબના શકદારોની વોચમાં અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનો ઉપર વોચમાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
તે દરમ્યાન રાજકોટ શહેર એ ડીવીઝન પી.આઈ શ્રી નાઓનો અમારા મોબાઈલ પર ફોન આવેલ કે, અમારા પોસ્ટ હદ વિસ્તારમાં
આવેલ “ચિલ્ડ્રાન હોમ ફોર ગર્લ્સ ભકતીનગર સ્ટેશન રોડ રાજકોટ ખાતેથી ચાર છોકરીઓ ભાગેલ છે, તો તેની તપાસમાં રહેવા
અને મળી આવેથી ખરેના પોસ્ટે અથવા અમારા મોબાઈલ નંબર ઉપર જાણ કરવા બાબતે જણવતા,
અમે તે ફોટા જોઈ અને અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર હાજર પોલીસ માણસીકા ગુલાબસિંહ દાનાભાઈ તથા મહેન્દ્રસિંહ મનુભા
તથા WLR શિલાબેન નાઓ સાથે જે એચ ગાડી સાહેબને જાણ કરી. ઉપરોકત માણસો સાથે તપાસ કરતા પેટ્રોલીગમાં ફરતા હતા.
તે દરમ્યાન પ્લેટફોમ નંબર ૧ ઉપર ફરતા હતા તે દરમ્યાન રાજકોટ એ ડિવીઝન પી.આઈ શ્રી જણાવેલ વર્ણન તેમજ તેઓએ
મોકલેલ માહિતી મુજબની બે છોકરીઓ FMS પાસેના બાકડા ઉપર બેઠેલી અમારા જોવામાં આવતા તેની નજીક જઈ પુછપરછ
કરતા તેમની હકિકત ઉપરોકત જાણી બનાવ સબંધની જણાવતા તેઓનું નામઠામ પુછતા તેણીએ પોતાનું નામ (૧) પુજાબેન (૨)
પાર્વતી બે વર્ષથી ચિલડ્રન હોમ ફોર ગર્લસ ભકતી નગર સ્ટેશન રોડ રાજકોટવાળીઓ હોવાનું જણાવતી હોય
જે મળી આવેલ ઉપરોકત બન્ને છોકરીઓ રાજકોટ શહેરથી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ” ભકતીનગર સ્ટેશન રોડ રાજકોટમાંથી કોઈને
કહ્યા વગર અમે ચાર છોકરીઓ નિકળી ગયેલ હોતી.
આથી અમો બન્ને અમદાવાદથી જબલપુર જવાનુ હોવાથી અહી આવેલ હોય બીજી બે છોકરીઓ સુરત બાજુ ગઇ કાલે ગુજરાત
ક્વીન એક્સ ટ્રેનથી સુરત ગયેલ હોવાનું અત્રે જણાવતી હોઈ અમો બન્નેને અત્રેના અમદાવાદ રેલ્વે પોસ્ટે ખાતે જે-તે હાલતમાં
લેડીઝ પોલીસ સાથે રાખેલ હોય. અને રાજકોટ શહેર એ ડીવીઝન પો.સ્ટે ખાતે થી પોલીસ માણસી આવતા જેઓનો યોગ્ય
રિપોર્ટ લઇ તેઓને ઉપરોક્ત બન્ને છોકરીઓનો સ્ટેડા.માં નોંધ કરી યોગ્ય રી સોંપેલ.
1 comment
[…] […]