Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીની ઘોર બેદરકારી, B.A સેમ-6ની પરીક્ષામાં સેમ-5ના પૂછાયા પ્રશ્નો

[ad_1] ગુજરાત યુનિવર્સિટીની ઘોર બેદરકારીનો એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો છે. મંગળવારે B.A સેમ-6નું અંગ્રેજીનું પેપર હતું જેમાં સેમિસ્ટર-5ના પ્રશ્નો પુછાયા હતા. આ પ્રકારના છબરડાથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. ત્યારબાદ ભૂલ સમજાતા વિદ્યાર્થીઓને સેમ-6નું પેપર આપ્યું હતું.       [ad_2] Source link

Gujarat Corona Update : Now One More District Corona Free In North Gujarat

[ad_1] અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે અને દૈનિક કેસો પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે, ત્યારે રાજ્યમાં વધુ એક જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આ સાથે ગુજરાતમાં ફરીથી 4 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આજે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી પછી બનાસકાંઠા જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. ઉત્તર ગુજરાતમાં અગાઉ પાટણ જિલ્લો કોરોનામુક્ત … Read more

યુવકને સગીરા સાથે બંધાયા સંબંધ, પ્રેમિકાને લઈને મુંબઈ ભાગ્યો પણ ટ્રેનમાં પ્રેમિકાનાં સગાં આવી ગયાં, યુવકને મારી દીધો ટ્રેનમાંથી ધક્કો….

[ad_1] નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના ભદોહીમાંથી એક પ્રેમ પ્રકરણના કરુણ અંજામની ઘટના સામે આવી છે. રિપોર્ટ છે કે ભદોહીમાંથી એક પ્રેમી યુવક સગીરાને ભગાડીને લાવ્યો, પછી આ યુવકને મુંબઇ નજીકના કલ્યાણ વિસ્તારમાંથી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યો. થોડાક દિવસો પહેલા ઘટેલી આ ઘટનાના 10 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. સગીરા સાથે પ્રેમ કરનારા યુવકનુ નામ સાહિલ હાશમી … Read more

કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ સરકારની તબીબોની ભરતી માટેની જાહેરાતને ગણાવી હાંસિપાત્ર

[ad_1] <p>કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ સરકારની જાહેરાતને હાંસિપાત્ર ગણાવી છે. સરકારે તબીબોની ભરતી માટે જાહેરાત કરી શરત મૂકી છે કે તબીબોએ પોતાની સાથે સાધનો અને પેરા મેડિકલ સ્ટાફ સ્વખર્ચે લાવવાનો રહેશે. જેને લઈને મનીશ દોષીએ સરકાર પર પ્રહાર કર્યા છે.</p> [ad_2] Source link

UPની યુવતીને શો-રૂમના માલિકના દીકરા સાથે બંધાયા સંબંધ, બંનેએ કર્યાં કોર્ટ મેરેજ, યુવતી ગુજરાત આવી ને બીજા યુવક સાથે બંધાયા સંબંધ…

[ad_1] <p><strong>રાજકોટઃ</strong> ગઈ કાલે શહેરના પ્રેમ મંદિર પાસે બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની તેના પૂર્વ પતિએ જ ગોળી મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. યુવતી તેના ઘરમાં પતિ સાથે જમી રહી હતી, ત્યારે જ પૂર્વ પતિ ત્યાં આવી ગયો હતો અને કંઈ સમજે તે પહેલા જ તમંચાથી ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આ … Read more

Guru Purnima 2021: આપણી ભાવના શુદ્ધ હોય તો ગુરુની કૃપા દૃષ્ટિ દ્વારા જીવનો ઉદ્ધાર થઈ શકે: વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ

[ad_1] વચનામૃતઃ જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્યપીઠ ગૃહાધિપતિ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (ચંપારણ્ય-અમરેલી) સનામી દરબાર કરીને સિંધીઓનું ધર્મસ્થાન છે. છેલ્લા થોડાં વર્ષોથી ત્યાં બહુ સુંદર ડેલવોપમેન્ટ થયું છે. અવારનવાર તેઓ બધા ચંપારણ્ય દર્શન કરવા આવે. એકવાર તેઓએ વિનંતી કરીકે સેકડો એકરમાં અમે ડેવલોપમેન્ટ કર્યું છે. બગીચાઓ છે, મંદિર છે, જાતજાતના સ્ટેચ્યુ મૂક્યા છે, અમારા સંત-ગુરુઓના નિવાસ … Read more

Sawan 2021sankashti Chaturthi Lord Ganesha Pujan Vidhi And Shubh Muhurt

[ad_1] Sankashti Chaturthi 2021:ભગવાન ગણેશ શિવના પુત્ર છે. હાલ ઉત્તર ભારતમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તો શ્રાવણામાં આવતી ગણેશ ચતુર્થીનો અનેરો મહિમા છે.આજના દિવસે પૂરા વિધિ વિધાન સાથે પૂજન વિધિ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.  ઉત્તર ભારતમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આ શ્રાવણ માસમાં આવતી અંગારકી ચતુર્થીનો અનેરો મહિમા છે. આ … Read more