જીવનની દરેક મુશ્કેલીને દૂર કરે છે. ગણેશનો આ મનોકામના મંત્ર, આ વિધિ વિધાનથી કરો જાપ
[ad_1] અંગારક ચતુર્થી:મનોકામનાની પૂર્તિ કરવા માટે ગણેશજીની મૂર્તિ સામે બેસીને આ મંત્રનું અનુષ્ઠાન કરવાથી જીવનના દરેક કષ્ટો દૂર થાય છે. અંગારક ચતુર્થીના દિવસથી જો અનુષ્ઠાન શરૂ કરવામાં આવે તો ભાવિકને મનોવાંછિત ફળ મળે છે. મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે ભગવાન ગણેશની પ્રતિમાની સામે અથવા કોઇ મંદિરમાં અથવા કોઇ પૂણ્ય ક્ષેત્રમાં ભગવાન ગણેશની મૂર્તિ કે છબી સન્મુખ … Read more