રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સારા વરસાદથી કૃષિ વાવેતરમાં થયો વધારો, શેનું થયું સૌથી વધુ વાવેતર?
[ad_1] રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સારો વરસાદ થતા હવે કૃષિ વાવેતર(agricultural cultivation)માં વધારો થયો છે. રાજ્યમાં કુલ 75.80 ટકા વાવેતર થયું છે. આ સાથે જ મગફળીનું 100 ટકાથી વધુ વાવેતર થયું છે. કપાસનું 85 ટકા વાવેતર થયું છે. [ad_2] Source link