India Slams Pakistan For Holding Polls In Pok | PoK માં ચૂંટણી પર ભારતે વ્યક્ત કર્યો વિરોધ, કહ્યું
[ad_1] પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ચૂંટણી કરાવવા પર ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યુ કે આ ભારતીય ક્ષેત્રો પર પાકિસ્તાનનો કોઈ અધિકાર નથી. તેણે પોતાના ગેરકાયદેસર કબજાવાળા બધા વિસ્તારો ખાલી કરી દેવા જોઈએ. વિદેશ મંત્રાલયે કહ્યુ- ‘‘પાકિસ્તાને ગેરકાયદેસર કબજાવાળા ભારતીય જમીન ક્ષેત્રમાં આ તથાકથિત ચૂંટણી બીજુ કંઈ નહીં પરંતુ પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર … Read more