અમદાવાદ:સરકારી હોસ્પિટલની OPD દર્દીઓથી ઉભરાઇ, પાણીજન્ય-મચ્છરજન્ય રોગ વધ્યા

[ad_1] અમદાવાદમાં વરસાદી વાતાવરણ વચ્ચે સરકારી હોસ્પિટલની OPD દર્દીઓથી ઉભરાઇ છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વકરતા હાલ દર્દીઓની હોસ્પિટલોમાં લાઇન લાગી છે. વાતાવરણમાં પલટો આવતા જ ઝાડા-ઉલ્ટીના કેસ વધી રહ્યા છે.  [ad_2] Source link

અમરેલી જિલ્લાની 33 ખાનગી શાળાઓમાં બાળકોએ ન લીધો પ્રવેશ, તગડી ફીના કારણે વાલીઓનો નિર્ણય

[ad_1] અમરેલી જિલ્લાની 33 ખાનગી શાળાઓમાં એકપણ બાળકે પ્રવેશ નથી લીધો. તગડી ફીના કારણે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે. ખાનગી શાળાની ફી અને એડમિશન માટે લાઇનમાં ઊભા રહેવાની સ્થિતિ ન હોવાથી વાલીઓએ તેમના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવાનું શરૂ કર્યું છે.  [ad_2] Source link

Surendranagar : A 26 Year Old Girl Dead Body Found From Chotila

[ad_1] સુરેન્દ્રનગરઃ ચોટીલાના મફતિયાપરા વિસ્તારના અવાવરું પાણી ભરેલા ખાળા પાસેથી 26 વર્ષીય યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ચોટીલા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ. માટે રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. આશરે 26 વર્ષીય લીલાબેન અજયભાઈ વાઘેલાની લાશ મળી આવી છે. મૃતક યુવતીના પતિ અજયભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, પત્ની ગત તા.27 મીના … Read more

સમાચાર શતક:ગુજ. યુનિ.ની બેદરકારી, સેમિસ્ટર-6ના સ્થાને સેમિસ્ટર-5નું આપ્યું પેપર, જુઓ મહત્વના સમાચાર

[ad_1] કોરોનાના (Corona) કેસ વધતાં કેરળમાં બે દિવસનું લોકડાઉન (lockdown) જાહેર કરાયું. રાજ્યના અમુક સ્થળોએ પલટાયું વાતાવરણ. છૂટો છવાયો વરસાદ (Rain) પડતાં ઠંડક પ્રસરી. ઉત્તર ભારતમાં આજે ભારે વરસાદની આગાહી કરાઇ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ઉત્તર અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. [ad_2] Source link

Ind vs SL 3rd T20 Live Score: ભારતે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય

[ad_1] ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝનો નિર્ણાયક અને અંતિમ મુકાબલો આજે રાત્રે આઠ વાગ્યાથી કોલંબોના કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી20 સીરીઝની અંતિમ મેચ રમાશે. બીજી ટી20માં શ્રીલંકાની જીત બાદ આ મેચ વધુ રોમાંચક બનશે. હવે જે પણ ટીમ જીતશે સીરીઝ તેના નામે થશે. આ … Read more

અમદાવાદ:ગટરના ઢાંકાણાં અને કેચપીટ યમદૂત સમાન, વાહનોને થાય છે મોટું નુકસાન

[ad_1] અમદાવાદમાં ગટરના ઢાંકાણાં અને કેચપીટ યમદૂત સમાન બની છે. રસ્તાની નીચે દબાઈ જાય તેવી રીતે ગટરના ઢાંકાણાં અને કેચપીટ બનાવાયા છે. જેના કારણે વાહનો નીચે પટકાય છે. અને તેને નુકસાન થાય છે.  [ad_2] Source link

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં 4 વાગ્યા સુધીમાં  102 તાલુકામાં નોંધાયો વરસાદ 

[ad_1] ગાંધીનગર: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં 102 તાલુકામાં  વરસાદ નોંધાયો છે.  સૌથી વધુ વરસાદ મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં અડધો ઈંચ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે.  અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લામાં 2 દિવસના વિરામ … Read more