Health Ministry Has Taken A Decision For Providing 27% Reservation For OBC In Medical And Dental

[ad_1] નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મેડિકલ અને ડેન્ટલમાં ઓબીસી અને EWS રિઝર્વેશન મુદ્દે મોટો નિર્ણય લીધો છે. યુજી અને પીજી મેડિકલ-ડેન્ટલ કોર્સિસમાં (MBBS/MD/MS/Diploma/BDS/MDS) આ જ વર્ષથી એટલે કે 2021-22માં 27 ટકા ઓબીસી અને 10 ટકા ઇબીસી રિઝર્વેશન આપવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવી છે. દેશમાં મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં સરકારે ઐતિહાસિક … Read more

UP, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને બિહારમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

[ad_1] નવી દિલ્હીઃ ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોમાં ભારે વરસાદ અને વાદળો ફાટવાથી તબાહી મચી છે. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશના કેટલાક રાજ્યોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ બાંગ્લાદેશ, ઉત્તર બંગાલની ખાડી અને પશ્વિમ બંગાલ પર ઓછું દબાણ ક્ષેત્રના કારણે … Read more

India Medal Tally, Olympic 2020: પીવી સિંધુ, બોક્સર સતીશ અને હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં, જાણો મેડલ ટેલીમાં કેટલા ક્રમ પર છે ભારત

[ad_1] ટોક્યો ઓલિમ્પિકનો આજે સાતમો દિવસ છે. ભારત માટે આજના દિવસની શાનદાર શરૂઆત રહી હતી.   ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 46માં ક્રમે છે. અમેરિકા  13 ગોલ્ડ, 14 સિલ્વર અને 10 બ્રોન્ઝ એમ 37  મેડલ સાથે પ્રથમ ક્રમે છે.  ચીન 14 ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોન્ઝ મળી કુલ … Read more

અમદાવાદમાં આજે ICMRની ટીમ આવી, ટીબીના રોગ મામલે શું પગલાં લેવાયા તે મામલે સમીક્ષા કરી

[ad_1] આજે ICMRની ટીમ અમદાવાદ આવી હતી. અને ટીબીના રોગ અંગે સમીક્ષા કરી હતી. ટીબીના રોગ મામલે શું પગલાં લેવાયા છે તે મામલે સમીક્ષા કરી હતી. આ ઉપરાંત જૂના અને નવા કેસ દ્વારા ટીબીના રોગ પર અભ્યાસ કરાઇ રહ્યો છે.  [ad_2] Source link

નવસારી: NUDAનો ડીપી પ્લાન હજુ નથી થયો મંજૂર, ડિસેમ્બરમાં ડીપી પ્લાન મામલે કરાઇ હતી જાહેરાત

[ad_1] નવસારીના વિકાસમાં મુસીબતોનો મારો યથાવત છે. ત્યારે ડીપી પ્લાનની મંજૂરીમાં વધુ વિલંબ જોવા મળી રહ્યો છે. નવસારી ઓથોરીટી અર્બન ડેવલપમેંટની જાહેરાત ડિસેમ્બરમાં કરવામાં આવી હતી. પણ સરકારની નિષ્ક્રિયતાના કારણે NUDAનો ડીપી પ્લાન મંજૂર થઈ શક્યો નથી.  [ad_2] Source link

PM Modi Address On Completion Of One Year Of New Education Policy | One Year Of New Education Policy: PM મોદીએ કહ્યું

[ad_1] નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને જમીન પર ઉતારવા માટે કોરોના કાળમાં શિક્ષકોએ ઘણી મહેનત કરી છે. પીએમ મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના એક વર્ષ પૂર્ણ થવા પર ગુરુવારે એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કોરોના કાળમાં પણ શિક્ષણ નીતિ પર ઘણુ કામ થયું છે. તેમણે કહ્યું કે નવી શિક્ષણ … Read more

કેન્દ્ર સરકારનો UG-PG મામલે મહત્વનો નિર્ણય, OBC માટે 27 ટકા અનામતનો નિર્ણય

[ad_1] કેન્દ્ર સરકારનો UG-PG મામલે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. UG-PG મેડિકલ ડેંટલમાં OBC માટે 27 ટકા અનામતનો નિર્ણય લેવાયો છે. આ સિવાય આર્થિક રીતે નબળા વર્ગો માટે UG-PG મેડિકલ ડેંટલમાં 10 ટકા અનામતનો નિર્ણય લેવાયો છે.  [ad_2] Source link