Tokyo Olympics 2020: 24 New Corona Cases Found In Olympics Including Three Athletes
[ad_1] Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિક પર કોરોનાનો ખતરો મંડરાઇ રહ્યો છે. સતત કેસો વધતા લોકોમાં ચિંતા વધી છે. ગુરુવારે પણ અહીં રમતના સ્થળે કોરોનાના 24 નવા કેસો સામે આવ્યા છે. જેમાં ત્રણ એથ્લેટ પણ સામેલ છે. આ ઓલિમ્પિક રમતોમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસો છે. ઓલિમ્પિકના ઓયજકોએ આ વાતની જાણકારી આપી છે, આની … Read more