ભાજપના આ દિગ્ગજ નેતાએ રાજકારણ છોડવાની કરી જાહેરાત, જાણો ફેસબૂક પર શું કરી પોસ્ટ ?
[ad_1] પશ્ચિમ બંગાળથી ભારતીય જનતા પાર્ટીના નેતા બાબુલ સુપ્રીયોએ રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. પોતાની ફેસબુક પોસ્ટના માધ્યથી તેણે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજકારણમાં આવ્યા વગર પણ સામાજિક કાર્યો કરી શકો છો. પોતાની ફેસબૂક પોસ્ટમાં તેણે લખ્યું તે કોઈપણ પાર્ટીમાં નથી જઈ રહ્યા. તેમણે કહ્યું કે ટીએમસી, કૉંગ્રેસ અથવા સીપીએમ કોઈપણ પક્ષે … Read more