Tokyo Olympics 2020 Anjum Moudgil Tejaswini Sawant Not Able To Make It In Final
[ad_1] Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને શૂટિંગમાં નિરાશા હાથ લાગી છે. ભારતીય શૂટર અંજુમ મોદગિલ અને તેજસ્વિની સાવંત મહિલાઓની 50 મીટર રાઈફલ થ્રીના ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. ક્વોલીફાઇંગ રાઉન્ડમાં અંજુમ 15માં અને તેજસ્વિની 33માં સ્થાન પર રહી.ઓલિમ્પિક પહેલા શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય શૂટર ટીમનું ખરાબ પ્રદર્શન યથાવત છે. સૌરભ ચૌધરીને છોડીને કોઈપણ ખેલાડી ફાઈન્લસ … Read more