અમદાવાદઃ થોડાક વરસાદની અંદર શહેરના પોશ વિસ્તારના રસ્તા બન્યા ખખડધજ,જુઓ વીડિયો
[ad_1] અમદાવાદ શહેરમાં સિઝનનો માત્ર 16 ટકા વરસાદ વરસતાની સાથે શહેરના પોશ વિસ્તાર એવા સેટેલાઈટમાં ખાડા પડવા માંડ્યા છે. 100 મીટરમાં નાના મોટા પાંચ ખાડા પડી જતા હાલ વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. [ad_2] Source link